Friday, 12 July 2013

સરસ્વતી વંદના અને આવકાર











ગુજરાત વિદ્યાપીઠના ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગના નવ આગંતુક સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓના આગમન અને સરસવતી વંદનાનો કાર્યક્રમ ૮ જુલાઈ ૨૦૧૩ના રોજ કુલનાયક સુદર્શનભાઈ આયંગરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કુલસચિવશ્રી, આચાર્ય કનુભાઈ નાયક સાથે ડૉ. મકરંદ મહેતા, ડૉ.ઉષા ભટ્ટ અને ડૉ. શીરીન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.



Saturday, 5 January 2013





૫ જાન્યુઆરીના રોજ ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ પ્રોફે. મહેબૂબ દેસાઈના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે વિભાગના વિદ્યાર્થીઓ સાથે ડૉ. મહેબૂબ દેસાઈ, પ્રા. મુંજાલ ભીમડાદકર અને ડૉ. બિંદુબહેન. 

Saturday, 14 July 2012

પરિચય અને શૈક્ષણિક પ્રવાસ 


ઇતિહાસ અનુસ્નાતક ભવના સેમિસ્ટર ૧ અને ૩ના વિદ્યાર્થીઓનો પરિચય અને શૈક્ષણિક પ્રવાસ સારંગપુર મુકામે ૧૪ જુલાઈ ૨૦૧૨ના રોજ યોજાઈ ગયો. પ્રા.એમ જે પરમાર સાથે વિદ્યાર્થીઓ.

Tuesday, 31 January 2012

ઇતિહાસ અનુસ્નાતક ભવનનો પ્રવાસ


ઇતિહાસ અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓનો પ્રવાસ ૧૩ થી ૨૩ જાન્યુઆરી ૨૦૧૨ દરમિયાન અમૃતસર,દિલ્હી અને આગ્રા મૂકામે થયો હતો. તેની તસ્વીર 

Wednesday, 17 August 2011

National Seminar on "Gandhiji : As a National Servant"


Organized National Seminar on "Gandhiji : As a National Servant" on 10, 11 September 2011 at Palinatan Dis. Bhavnagar. Invite all Lectures, Readers and Professors of Social Sciences of Colleges and Departments of University. For More details Contact  Prof. Mehboob Desai.  M. 09825114848